લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઈ અમદાવાદમાં પ્રથમ ફરિયાદ

અમદાવાદ :
– લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઈ અમદાવાદમાં પ્રથમ ફરિયાદ
– 4 આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ બે અલગ અલગ ફરિયાદ
– સરખેજ અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
– ઝોન 7 વિસ્તાર હદમાં નોંધાઈ પ્રથમ ફરિયાદ
– પાંજરાપોળ સંસ્થાની જમીન અને સરખેજમાં ખાનગી જમીન પર કર્યો હતો કબજૉ