ગુજરાતમાં વાહનની ગતિને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

ગુજરાતમાં વાહનની ગતિને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ગુજરાત રાજ્યના વાહનવ્યવહાર વિભાગ તરફથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ મહત્તમ 120ની ગતિથી વાહન ચલાવી શકશે.