વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની બેઠક ફરી મોકૂફ

*બ્રેકીંગ ન્યૂઝ*
વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની બેઠક ફરી મોકૂફ
સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક રહી મુલતવી
અનિવાર્ય સંજોગોને કારણે બેઠક રહી મુલતવી
PMOમાંથી ટ્રસ્ટી સેક્ર્ટરી પી.કે.લહેરીને કરાઈ જાણ
બેઠક મોકુફ અંગે ટ્રસ્ટના જનરલ મેનેજરે કરી પુષ્ટિ
નવા ચેરમેનની નિયુક્તિ માટે મહત્વની આ બેઠક
કેશુભાઈ પટેલના નિધનથી ખાલી પડ્યું ચેરમેનપદ