પાકિસ્તાનના પૂર્વ બેસ્ટમેન નાસિર જમશેદને સ્પોટ ફિક્સિંગના આરોપમાં 17 માસની જેલની સજા ફટકારવામાં આવી છે. 30 વર્ષીય આ ખિલીડીને ગયા વર્ષે ડિસેમ્બરમાં કોર્ટે દોષી કરાર કર્યો હતો. જમશેદ પર પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ 2018માં જ 10 વર્ષનો બેન લગાવી ચુકી છે.
Related Posts
મૂલ્ય નિષ્ઠ સમાજ નિર્માણમાં ગાંધી વિચારો
સ્થાપવા પડશે : સંજય વકીલ
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ તથા ગૂજરાત વિદ્યાપીઠ વચ્ચે થયેલા એમ.ઓ.યુ સંદર્ભે આજરોજ વિદ્યાપીઠના કુલપતી ડૉ.રાજેન્દ્ર ખીમાણી તથા…
પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં બરફવર્ષાની સંભાવના: કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા
નવી દિલ્હી: ઋતુનો મિજાજ હવે ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. પણ એક વખત ફરી…
*મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી… સાવચેતી રાખીએ…* *ગુજરાતમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગ સજ્જ છે*…