રાજ્યના વકીલો માટે રાહતના સમાચાર

*રાજ્યના વકીલો માટે રાહતના સમાચાર*

રાજ્ય સરકારએ વકીલોને આપી રાહત

વેલ્ફેર માટે રાજ્ય સરકારે 5 કરોડ રૂપિયાની ફાળવણી કરી

5 કરોડનો ચેક સરકારે ગુજરાત બાર કાઉન્સિલને આપ્યો

90 હજારથી વધુ વકીલોની વેલ્ફેર પ્રવૃત્તિ માટે મળશે લાભ…

ચેક