ઇન્દિરા બ્રિજને છેડે એચ.સી.એફ.સી. બેંક ના એ.ટી.એમ. પાસે સરદારનગર વોર્ડમાં આવેલ આ બાંધકામ થોડા સમય પહેલા એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવેલ અત્યારે ભ્રષ્ટાચાર ના ભાગરૂપે ફરી શરૂ થઈ ગયું અને પૂરું થવાના આરે.

ઇન્દિરા બ્રિજને છેડે, એચ.સી.એફ.સી. બેંક ના એ.ટી.એમ. પાસે, સરદારનગર વોર્ડમાં આવેલ આ બાંધકામ થોડા સમય પહેલા એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવેલ અત્યારે વોર્ડ ઇન્સ્પેક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર ના ભાગરૂપે ફરી શરૂ થઈ ગયું અને પૂરું થવાના આરે..