અમદાવાદ રેન્જ આઈજી કે જી ભાટી નું નિધન-એપોલો હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
બે દિવસ પૂર્વે તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા આજે બપોરે થયું નિધન
1999 બેચના ips-1963 માં થયો હતો જન્મ
રાજ્યમાં અલગ અલગ મહત્વ નીં જગ્યાઓ પર બજાવી ચુક્યા છે ફરજ
અમદાવાદ રેન્જ આઈજી પૂર્વે વડોદરા શહેર ના jcp રહી ચૂક્યા છે