અમદાવાદમાં ચોરીની તરકીબ જોઈ પોલીસ મો માં આંગળી નાખી ગઈ.

*અમદાવાદમાં ચોરીની તરકીબ જોઈ પોલીસ મો માં આંગળી નાખી ગઈ.*

અમદાવાદ: અમદાવાદમાં ચોરની તરકીબ જોઈ પોલીસ દંગ ન્યૂ રાણીપના પાયલ જ્વેલર્સમાંથી ₹ 45 લાખના દાગીનાની ચોરી

શૉ રૂમ બંધ કરી નીકળેલા જ્વેલર્સનો ચોરે ઘર સુધી પીછો કર્યો જ્વેલર્સ વાહન પાર્ક કરી ઘરમાં ગયા,

ત્યારે ચોરે સ્કૂટરની ડેકીમાંથી ચાવી ચોરી ચોરે અસલ ચાવીથી શોરૂમ ખોલી રૂ.45 લાખના 990 ગ્રામ દાગીના લઈ રફુચક્કર થઈ ગયો

ચોર જે વાહન લઈને આવ્યો તે બાઈકનો નંબર મળ્યો હતો. જોકે બાઈક પણ ચોરીનું હોવાની વિગત ખુલતા પોલીસ વિચારમાં પડી ગઈ હતી.