દવાદારૂ: અમદાવાદમાં દવાની દુકાનમાં દવાની સાથે સાથે દારૂના વેચાણનો પર્દાફાશ કરતી પોલીસ.

દવાદારૂ: અમદાવાદમાં દવાની દુકાનમાં દવાની સાથે સાથે દારૂના વેચાણનો પર્દાફાશ કરતી પોલીસ.

જીએનએ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક શિવમ મેડિકલનો માલિક દારૂનું વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે. વસ્ત્રાપુર પોલીસે દારૂના જથ્થા સાથે દુકાન માલિકને ઝડપતા સમગ્ર મામલાનો પર્દાફાશ થવા પામ્યો છે.