સુરતમાં Stock Martket Traderનો આપઘાત

સુરતમાં Stock Martket Traderનો આપઘાત ….
શેરબજારના વેપારીએ ઓક્સિજન માસ્ક વડે કાર્બનમોનોક્સાઇડ લઈ કારમાં આપઘાત કરતા ચકચાર…
3 દિવસથી ગુમ હતો વેપારી…
અલથાણ વિસ્તારમાં આવેલી સોહમ સર્કલ પાસેથી કારમાંથી મળ્યો મૃતદેહ…