એ.સી.બી.ની સફળ ટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરિક
આરોપી : પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલ ઉ.વ.૪૬, એ.એસ. આઈ , નોકરી. આર આર સેલ અમદાવાદ
રહે. સિદ્ધિવિનાયક આણંદ જિલ્લો આણંદ
ગુનો બન્યા :તા.31/12/2020 કલાક 21/05 વાગે
-લાંચની માંગણીની રકમ :રૂ. 50,00,000/
-લાંચ સ્વીકારેલ રકમ :રૂ. 50,00,000/-
લાંચની રીકવર કરેલ રકમઃરૂ 50,00,000/-
-ગુનાનુ સ્થળ : હેવમોર હોકો ઇટરી વિદ્યાનગર રોડ આણંદ
-ગુનાની ટુંક વિગત : આ કામના ફરીયાદીના કાકા નું ગોડાઉન ખંભાત જીઆઇડીસી માં આવેલ હોય તે ગોડાઉનમાં આર આર.આર. સેલની રેડ થયેલી અને ફરિયાદીના કાકા નું નામ નહીં નાખવા બાબતે આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ 60 લાખ રૂપિયાની લાચની માંગણી કરેલ અને રકઝકના અંતે ૫૦ લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલ જે નાણાં તારીખ 31/12 /2020 ના રોજ બપોરે 14/00 વાગ્યે આપવાનો વાયદો હતો, ફરિયાદી આ નાણા આપવા માંગતા ન હોય અત્રે એસીબીની ની વડી કચેરીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાના આયોજન દરમિયાન આ કામના આરોપી ઉપર બતાવેલ સ્થળે ફરીયાદી પાસે રુપિયા 50,00000/- ની લાંચની માંગણી કરી નાણા રૂપિયા ૫૦ લાખ સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી :શ્રી એસ.એમ પટણી, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.
સુપર વિઝન અધિકારી
શ્રી એન. ડી. ચૌહાણ,
મદદનીશ નિયામક, ઇન્ટે. વિંગ ફિલ્ડ-3 એ.સી.બી. ગુજરાત રાજ્ય અમદાવાદ.