વારંવાર ધોઇને માસ્ક પહેરવુ જોખમી: સંશોધન.

વારંવાર ધોઇને માસ્ક પહેરવુ જોખમી: સંશોધન

મોડેલ પર સંશોધન કર્યા પછી વિજ્ઞાનીઓએ જણાવ્યું કે, “જે કાપડમાંથી માસ્ક બનાવવામાં આવે એ મોં અને નાકમાં ઓક્સિજનના પ્રવેશની પ્રક્રિયામાં અસર કરવા ઉપરાંત સંક્રમણના જોખમને પણ અસર કરે છે. વારંવાર ધોઇને પહેરાતા માફની વાઇરસ સામે રક્ષણ આપવાની ક્ષમતા ઘટી જાય છે અને વાપરનાર પર સંક્રમણ થવાનું જોખમ વધારી દે છે. કાપડના બનેલા માસ્ક બહુ મોંઘાં હોતાં નથી એટલે શક્ય હોય ત્યાં સુધી એકનો એક માસ્ક લાંબો સમય વાપરવું ન જોઇએ.”