*બ્રેકિંગ ન્યુઝ..*
Amc સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ…
આજ સાંજથી અને આવતીકાલ સવારથી 7 વાગ્યાથી સફાઈ શરૂ કરાશે….
અમદાવાદને પહેલાની જેમ સુંદર બનાવવામાં આવશે ….
અમે વાલ્મિકી સમાજના લોકો શહેરીજનોને પડેલ હાલાકી બાબતે માફી માંગીએ છે….
અમારી 5 માંથી 4 માંગણીઓ સ્વીકારવાની લેખિત બાંહેધરી મળતા હડતાળ સમેટાઈ……