સમસ્ત બ્રહ્મસમાજ બનાસકાંઠા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો

સમસ્ત બ્રહ્મસમાજ બનાસકાંઠા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો છે. તા.૨૭.૧૨.ર૦ર૦ના રોજ અમદાવાદની આનંદ પ્રકાશ ઈલેવન અમદાવાદ અને ખોડીયાર ઈલેવન ડીસા વચ્યે રમાયેલ મેચમાં ખોડીયાર ઈલેવન ડીસા વિજય બનેલ હતી. ખોડીયાર ઈલેવનમાંથી રમતાં સુગમ દયાનંદ શુકલે ઓલરાઉન્ડર દેખાવ કર્યો મેન ઓફ ધ મેન બનેલ હતાં. શ્રી શુકલા સમસ્ત બ્રહ્મસમાજ અમદાવાદ વિભાગ-૯ના સભ્ય હરિઓમ હાઈસ્કૂલ લક્ષ્મીનારાયણ સોસાયટી મણીનગર પૂર્વ અમદાવાદના ટ્રસ્ટી દયાનંદભાઈના સુપુત્ર છે,. સુગમને ખૂબ ખૂબ અભિનંદન.