ગુજરાત ATSની ટીમને મોટી સફળતા
24 વર્ષથી ફરાર દાઉદના સાગરિતને મલેશિયામાંથી ઝડપી પાડતી ATSની ટીમ
મલેશિયામાં વેપારી બનીને ફરતો હતો અબ્દુલ માજીદ કુટ્ટી
1996માં મહેસાણામાં પાકિસ્તાની બનાવટના મોટી માત્રામાં હથિયારો, કારતૂસ મળ્યા હતા તે કેસમાં આરોપી હતો
ઇન્ડિયા ક્રાઇમ મિરર