મહેસાણા*
સી આર પાટીલ બહુચરાજી પહોંચ્યા
સી આર પાટીલ નું પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ દ્વારા સ્વાગત કરાયું
બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરાયું છે સ્વાગત કાર્યક્રમનું
બહુચર માતાજી ના દર્શન બાદ સી આર પાટીલ જશે શંખલપુર
સી આર પાટીલ સાથે કેસી પટેલ અને ઊંઝા એપીએમસી ના ચેરમેન દિનેશ પટેલ પણ રહ્યા હાજર
મંત્રી વિભાવરીબેન દવે પણ હાજર