ગાંધીનગર…..
આવતી કાલનાં આંદોલનને લઇને મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થાય તેવી શકયતાં…..
મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થવાની શક્યતાને જોતાં એક SRPF કંપની બંદોબસ્ત માટે ફાળવવામાં આવી…..
પોલીસ જવાનોએ આવતી કાલનાં આંદૌનલની શક્યતા ને જોતાં સત્યાગ્રહ છાવણી ખાતે ખડકાયો પોલીસ કાફલો…..