*રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત એજાઝ ખિયાણીની કરી ધરપકડ*

*રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત એજાઝ ખિયાણીની કરી ધરપકડ*

જીએનએ રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત એજાઝ ખિયાણીને ઝડપી પાડવામાં આવ્યો. એજાઝ સહિત 11 લોકો સામે GUJCTOC હેઠળ નોંધાયો છે ગુનો.આરોપી એજાઝ ખીયાણી અને તેની ટોળકીએ અત્યાર 2011થી 2020 સુધી કુલ 76 ગુના આચર્યાં છે.