*દીશિત જરીવાલા હત્યાકાંડમાં નિર્દોષ જાહેર થયેલાં આરોપીઓ સામે સરકાર પક્ષ હાઇકોર્ટમાં અપીલ નહીં કરે*

સુરત-એપીપીના અભિપ્રાય બાદ કાયદા મંત્રાલય તેના પર શું આદેશ કરે તે જોવું રહ્યું.એડવોકેટ ઇલ્યાસ પટેલ કહે છે કે કાયદા મંત્રાલય ઇચ્છે તો અપીલ કરવાના આદેશ આપી શકે છે. નોંધનીય છે કે જો અપીલ નહીં થાય તો એ ક્યારેય જાણી નહીં શકાય કે હત્યા કરી કોણે? મૃતક પતિ દીશિત અને પત્ની વેલ્સી