એન.સી.બોડીવાલા કોલેજની ઉઘાડી લૂંટ
વિદ્યાર્થીઓ પાસે કોલેજની ખુલ્લેઆમ લૂંટ
યુનિવર્સિટી પરીક્ષામાં કોલેજની લેટ ફી ના નામે ઉઘાડી લૂંટ
યુનિવર્સિટી 2000 રૂપિયા લઈ રહી છે લેટ ફી જ્યારે કોલેજ પણ 2000 રૂપિયા અલગ થી લઈ રહી છે લેટ ફી
કોલેજને લેટ ફી લેવા માટે કોઈ જ ઠરાવ રહેલ નથી