કચ્છ મુન્દ્રામાં તળાવમાં એક વ્યક્તિ ડૂબ્યો… ધારાસભ્યની હાજરીમાં યુવાન ડૂબ્યો.

કચ્છ

મુન્દ્રામાં તળાવમાં એક વ્યક્તિ ડૂબ્યો…

ધારાસભ્યની હાજરીમાં યુવાન ડૂબ્યો…

તળાવ માં વધામણાં સમય નાળિયેર લેવા ગયેલ યુવાન ડૂબ્યો…

યુવાનની વ્યાપક શોધખોળ જારી…