અમદાવાદ યુ.કે લંડન થી આવેલી ફ્લાઈટમાં 5 પોઝિટિવ કેસો નોંધાયા

અમદાવાદ

યુ.કે લંડન થી આવેલી ફ્લાઈટમાં 5 પોઝિટિવ કેસો નોંધાયા….

કુલ 275 પેસેન્જર સહિત તમામ સ્ટાફનો કોરોના રિપોર્ટ આવ્યો..

તેમાંથી 5 પોઝિટિવ કેસો સામે આવતા રાજ્યનું આરોગ્ય વિભાગમાં ખડફડાટ મચી ગયો..

5 પોઝિટિવ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાશે…

નેગેટિવ આવેલા તમામ ને હોમ કોરોન્ટાઇન માં રાખવામાં આવશે..