કલોલના પંચવટી વિસ્તારનો બનાવ ગાર્ડન સિટીમાં અચાનક ભેદી ધડાકા થતાં બે મકાન ધરાશાયી થયાના અહેવાલ

કલોલના પંચવટી વિસ્તારનો બનાવ
ગાર્ડન સિટીમાં અચાનક ભેદી ધડાકા થતાં બે મકાન ધરાશાયી થયાના અહેવાલ
એકનું મોત, ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ કલોલમાં બનેલી દુર્ઘટના અંગે ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે ગાંધીનગર કલેકટર તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે ટેલિફોનિક વાત કરી ઘટનાની માહિતી મેળવી તેની સમીક્ષા કરી હતી.
તેમજ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજી પાઠવી હતી.