બ્રેકીંગ ન્યૂઝ દિલીપ સંઘાણી દંપતી થયા કોરોના સંક્રમિત

બ્રેકીંગ ન્યૂઝ
દિલીપ સંઘાણી દંપતી થયા કોરોના સંક્રમિત
દિલીપ સંઘાણીએ ટ્વીટ કરી આપી જાણકારી
સંઘાણીના સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા કરી અપીલ
દિલીપ સંઘાણી છે ગુજકોમાસોલના ચેરમેન
ભાજપના વધુ એક નેતા કોરોના પોઝીટીવ