ગુજરાતના વૉન્ટેડ ઉદ્યોગપતિની CBI એ મુંબઈ એરપોર્ટ પરથી કરી ધરપકડ.

*બ્રેકિંગ*

ગુજરાતના વૉન્ટેડ ઉદ્યોગપતિની ધરપકડ CBI એ મુંબઈ એરપોર્ટ પરથી કરી ધરપકડ સંજય ગુપ્તા નામનો ઉદ્યોગપતિ ઝડપાયો છેલ્લાં 10 વર્ષથી નાસતો ફરતો હતો આરોપી ગુજરાતથી આરોપી નાઇરોબી નાસી ગયો હતો કેનરા બેંક સાથે 20.68 કરોડનું કર્યું હતું ચિટીંગ નાઈરોબીથી પરત આવતો આરોપી ઝડપાયો ઉદ્યોગપતિ સામે નીકળી હતી રેડકૉર્નર નોટિસ 2013માં જામનગરમાં આચરી હતી છેતરપિંડી.