રાજપીપળા ખારા ફળિયાને સગીર કન્યાને સામે અશ્લિલ હરકત કરતા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ.બે આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ ગુનાની પણ ફરિયાદ નોંધાઇ.

રાજપીપળા ખારા ફળિયાને સગીર કન્યાને સામે અશ્લિલ હરકત કરતા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ.
સગીર કન્યાનો હાથ કાંડા થી પકડી ખેંચાતા નીકળી છાતીના ભાગે ધક્કો મારી.
આરોપી દ્વારા પેટ ઉતારવાની અશ્લીલ હરકત કરી અશ્લીલ શબ્દો બોલી ગમેતેમ ગાળો બોલતા બે આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ ગુનાની પણ ફરિયાદ નોંધાઇ.
રાજપીપળા, તા.22
રાજપીપળા ખારા ફળિયાની સગીર કન્યા સામે અશ્લિલ હરકત કરતા બે ઈસમો સામે સગીર કન્યાને રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં સગીર કન્યાનો હાથ કાંડા થી પકડી ખેંચાતાની કરી છાતીના ભાગે ધક્કો મારી તથા આરોપી દ્વારા પેટ ઉતારવાની અશ્લીલ હરકત કરી અશ્લીલ શબ્દો બોલી ગમેતેમ ગાળો બોલતા બે આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ ગુનાની પણ ફરિયાદ નોંધાય છે.જેમાં ફરિયાદી સગીર કન્યાએ આરોપી જીતેશભાઈ સુરેશભાઈ પટેલ તથા કાલુભાઈ સુરેશભાઈ પટેલ બંને (રહે,રાજપીપરા ખાડા ફળિયા ) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ભોગ બનનાર ફરિયાદી સગીર કન્યાને જીઓ અનુસૂચિત જનજાતિના હોય તેના વિશે આરોપી જીતેશભાઈ જેવો ઊજડીયા જ્ઞાતિના હોય તેઓ દ્વારા બીજા છોકરાઓ આગળ તેના ઘરે બાફેલા ઈંડા બનાવેલ, ત્યારે ભોગ બનનાર સગીરાએ કન્યાના ઘરે આવી ઈંડા ખાધેલ અને ત્યારબાદ મને તારા મારા બીજા મિત્રોની સામે ચાલી કહેલ કે આવો મને એક કિસ કરો તેવી વાતો કરતાં સગીર કન્યાને સાંભળીલે જે બાબતે આરોપીના ઘરે કહેવા જતા જીતેશભાઈ ના ભાઈ કાળુભાઈ એ ઘરે હાજર હતા, ત્યારે જીતેશભાઈ સગીર કન્યાને પૂછતા ગમેતેમ ગાળો બોલવા લાગે અને તેનીનો જમણા હાથ કાંડા થી પકડી ખેંચાતાં કરી છાતીના ભાગે ધક્કો મારી દીધેલા. આ વખતે જીતેશભાઈ આવતા સગીરા દ્વારા મારા વિશે કેમ ખરાબ વાતો કરે છે.તેમ કહેતા આરોપી જીતેશભાઈનો પેટ ઉતારવાની અશ્લીલ હરકત કરી હું તારી પાસે નથી આવતો તું મારી પાસે આવે છે.તેવા અશ્લીલ શબ્દો બોલી ગમે તે મને ગાળો બોલે આ બંને આરોપીઓ મારવા ધસી આવી એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ નાની પણ ફરિયાદ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા