*સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર કર્યુ ફાયરિંગ*

*સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર કર્યુ ફાયરિંગ*

આરોપીઓએ ફાયરીંગ કરતા PSI ઘાયલ થયા

લખતર તાલુકાના ઇંગરોળી ગામે આરોપીઓને પોલીસ પકડવા ગઇ હતી

બંન્ને આરોપીઓને કોર્ડન કરી લેતા બંને આરોપીઓએ કર્યુ ફાયરીંગ

ફાયરિંગ કરી છરી વડે હુમલો કરવામાં આવ્યો….🖋️