નર્મદા ઝોન સમિતિ પ્રમુખ નિરંજન વસાવાની ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે નિમણૂક
રાજપીપળા તા 19
ફોરમ ફેડરેશન ઓફ રિલાએબલ એમીનીટી એન્ડ મેનપાવર” સંચાલિત સલાહકાર સમિતિ એવી સરપંચ પરિષદ – ગુજરાતના નર્મદા ઝોન (વડોદરા,ભરુચ અને નર્મદા જીલ્લા)સમિતિ ના પ્રમુખ તરીકે કાર્યરત
સક્રિય યુવા આગેવાન
નિરંજન વસાવાની ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે નિમણૂક કરવામા આવી છે.જિલ્લા નાં સરપંચોએ તેમની નિમણૂંકને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
તસવીર: જયોતિ
જગતાપ,રાજપીપળા