અમદાવાદ
અમદાવાદ થી તલોદ જતી જી. એસ.આર ટી.સી ની બસ ઉપર પથ્થરમારો
અમદાવાદ રિંગરોડ દેહગામ સર્કલ ખાતે બસ ઉપર પથ્થરમારો
કેટલાક અસામાજીક તત્વોએ કર્યો પથ્થરમારો
GJ 18 Z 1398 નંબરની બસ ઉપર પથ્થરમારો
ચાર થી પાંચ જેટલા મુસાફરો થયા ઇજાગ્રસ્ત
બસ ઉપર પથ્થરમારો કરી અસામાજીક તત્વો થયા ફરાર