ભાવનગરના બુધેલ ગામે દાનસનગ મોરીની હોટલ પર પોલીસે દારૂની રેડ પાડવા ગઇ હતી. જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર, મામલતદાર અને સર્કલ ઇન્સ્પેકટરની હાજરીમા વાતચીત થઇ હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ગુજરાત પોલીસ તંત્ર, વહીવટી તંત્ર રાજનીતિના નેતાઓની મિલી ભગતથી દારૂનું દુષણ ચાલતુ હોવાનું પીએસઆઈ ઘટસ્ફોટ કરે છે જો કે આ વીડિયોની સુરતમિત્ર પુષ્ટી કરતું નથી.થોડા દિવસ પહેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વહેંચાય છે. તેવો જિલ્લા પોલીસ વડાને ભાજપના ડેપ્યુટી મેયરે પત્ર લખ્યો હતો હતો. જેને લઈને પોલીસ સ્ટેશનના પીએસઆઈએ સમર્થન કર્યુ હોય તેવો પણ આરોપ લાગ્યો છે
Related Posts
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલનું શુટિંગ થઈ રહેલા દમણના મીરાસોલ રિસોર્ટને કનેટન્ટમેન્ટ ઝોનમાં મુકાયો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલનું શુટિંગ થઈ રહેલા દમણના મીરાસોલ રિસોર્ટને કનેટન્ટમેન્ટ ઝોનમાં મુકાયો

*આ મોદીને અને શાહને કોઇ ના પહોંચી શકે. જબરજસ્ત ભેજાબાજ છે બન્ને જણ*
CAA લાવ્યા અને કોઇને કંઇ સમજાવ્યું નહી. વીપક્ષને એમકે મોકો સરસછે ઉછાળો અને કરો હંગામો. પૈસા વેરી મુસ્લિમો ને ભડકાવ્યા.…
ઘરમાં કોઈને ચેપ લાગ્યો ન હોય અને છતાં ઘરમાં માસ્ક પહેરવાથી કોરોનાથી બચી શકાય, તે સલાહ કેટલી મહત્ત્વની છે?
હવે ઘરમાં પણ માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે.” નીતિ આયોગના આરોગ્ય સભ્ય ડૉક્ટર વી. કે. પૌલે સોમવારે દેશવાસીઓને આ…