*સુરેન્દ્રનગરમાં GSTના બે અધિકારીને 75 હજારની લાંચ લેતા ઝડપાયા*

રાજકોટ ACB ટીમ દ્વારા બે GSTના અધિકારીઓને સુરેન્દ્રનગરમાં 75 હજારની લાંચ લેતા ઝડપ્યા છે. ફરિયાદી પાસે GST કામ અંગે બંને અધિકારીઓએ લાંચ માંગી હતી. પરંતુ ફરિયાદીએ લાંચ આપવી ન હોય તે માટે રાજકોટ ACBમાં ફરિયાદ કરતા છટકુ ગોઠવી બંને અધિકારીઓને લાંચ લેતા ઝડપી લીધા હતા. બંને અધિકારીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.બંને જીએસટી ઇન્સ્પેક્ટર રાજીવકુમાર યાદવ અને ગૌરવ અરોરા તેમજ કરાર આધારિત પટાવાળા રવિ જોષીની ધરપકડ