સીએમ રુપાણી સવારે ૧૦ કલાકે કરશે મહત્વ ની જાહેરાત ભૂમાફીયાઓ સામે સરકારની લાલ આંખ ગુજરાત સરકાર ભૂમાફિયાઓ પર લગામ કસવા જમીન ઉચાપત કાયદા અંગે કરી શકે છે મહત્ત્વની જાહેરાત

સીએમ રુપાણી સવારે ૧૦ કલાકે
કરશે મહત્વ ની જાહેરાત

ભૂમાફીયાઓ સામે સરકારની લાલ આંખ

ગુજરાત સરકાર ભૂમાફિયાઓ પર લગામ કસવા જમીન ઉચાપત કાયદા અંગે કરી શકે છે મહત્ત્વની જાહેરાત