🙏🙏🙏🙏🙏
*મિત્રો,*
નીતિન પટેલ એ એક ખુબજ ઉપયોગી માહીતી મોકલી છે….
જે આપણે જાણતાં જ નથી….
આપણે
*બીગબઝાર, ડી-માર્ટ, સ્પેન્સર્સ અને અન્ય શોપિંગ મૉલ્સમાં ખરીદી કરીયે છીયે..તે વખતે, તમારી બિલિંગ પર ધ્યાન આપો …
દરેક આઈટમ માટે દરેક બિલ અલગ મેળવો. શા માટે !!! કારણ કે જીએસટી સ્લેબ બ્રેકડાઉન નીચે પ્રમાણે છે:
₹ 0 થી 1000 – 0% જીએસટી
₹1000 થી 1500 – 2.5% જીએસટી
₹1500 થી 2500 – 6% જીએસટી
₹2500 થી 4500 – 18% જીએસટી
*જો તમે ₹3000/- ની ખરીદી કરો અને એક જ બીલ બનાવો તો તમે ₹540/- GST વધારે ચુકવો છો…*
*માટે ₹ 1000/- ની નીચે ની રકમ ના ત્રણ બનાવી ₹ 540/- બચાવી શકાય…*
*કૃપા કરીને તમારા બધા મિત્રો અને પરિવાર સાથે શેર કરો …*
Send as received….