🇮🇳 *વસો તાલુકા કોંગ્રેસ*🇮🇳
આજ રોજ વસો તાલુકા વસો-1 શીટ પર સ્થાનિક સ્વરાજ્ય અને સંગઠન અંગે ચર્ચા કરવામાં આવી…તાલુકા પ્રમુખ કનુભાઈ ચૌહાણ સંયોજક દીપકભાઈ દલવાડી,ભાઈલાલભાઈ શેખ,મકસુદભાઇ સૈયદ,કાંતિભાઈ વણકર,સાગર ભાઈ સોની,મહંમદ પાનાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા…પ્રદેશ પ્રતિનિધિ અતુલભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું….
🇮🇳 *અતુલ પટેલ પ્રદેશ પ્રતિનિધિ*🇮🇳