શહેર પોલિસ DCP ઝોન-5 ની ટીમેં રેશનકાડઁના દુકાનદારને સસ્તા અનાજનો જથ્થો બોલેરો પીકઅપ મા ખાનગી મિલમા આપવા લઈ જતા ઝડપી પાડીને ઓઢવ પોલીસને સોંપ્યા.

શહેર પોલિસ DCP ઝોન-5 ની ટીમ એ ત્રણ રેશનકાડઁ ના દુકાનદાર ઓને સસ્તા અનાજ નો ૨૫૦૦ કિલો જથ્થો રેશનદુકાન મા થી સફેદ બોરી મા પલ્ટી મારી ને સત્યમનગર ની દુકાન માથી ભરી ને બોલેરો પીકઅપ ડાલા મા નરોડા ખાનગી મિલ મા આપવા લઈ જતા સોની ની ચાલી ઓઢવ ઓવરબિજ નીચે થી ઝડપી પાડી ને ઓઢવ પોલિસ ને સોંપ્યા

પુરવઠા ના ઉચ્ચ અધિકારી ઓને આ અંગે ની જાણ કરાતા તેઓ એ રેશનદુકાન પર આવી ને પોલિસ એ કબજે કરેલ રેશનજથ્થા ના કથિત ઘઉ ની તપાસ હાથ ધરી

ત્રણેય રેશનદુકાન ઓના વેપારી સંદીપ સંતોષ જૈન સહિત ના મણિનગર ઝોન ના હોવાનું પોલિસ તપાસ મા ખુલ્યુ