બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી થયાં કવોરંટાઇન ડો.એસ.મુરલીક્રિષ્ન થયા હોમ કવોરંટાઇન.

રાજ્યસભા ચૂંટણીનાં ઓફિસર ચેતન પંડયા થયાં હોમ કવોરંટાઇન
કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ થયા કવોરંટાઇન
ભરતસિંહ સોલંકીનાં સંપર્કમાં આવ્યા હતા
ભરતસિંહનાં કારણે કેટલાંક લોકો થયાં કવોરંટાઇન
ભરતસિંહ સોલંકીને થયો હતો કોરોના
ભરતસિંહ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ