Google ઉપર જો બાયડન પછી સૌથી વધુ સર્ચ થયેલ વ્યક્તિ તરીકે અર્ણવ ગોસ્વામી જાહેર થયા

Google ઉપર જો બાયડન પછી સૌથી વધુ સર્ચ થયેલ વ્યક્તિ તરીકે અર્ણવ ગોસ્વામી જાહેર થયા અમેરિકી રાષ્ટ્રપતિ જો બીડેન અમેરિકી પ્રમુખ તરીકે ચૂંટાયા પછી ગુગલ પર વર્ષ 2020 માં તેમના પછી, સૌથી વધુ સર્ચ થયેલ બીજા ક્રમાંકિત વ્યક્તિ ભારતના રિપબ્લિક ટીવી ના અર્ણવ ગોસ્વામી હોવાનું ગુગલ ‘યર ઇન સર્ચ રિપોર્ટમાં જાહેર થયું છે.

સોર્સ.અકિલા