કોંગ્રેસના કાર્યકરો ઉપર ભાજપની તાનાશાહ સરકાર દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી કાર્યકરોની ગેરકાયદે ધરપકડ કરવામાં આવી

આજરોજ ખેડૂતો દ્વારા ભાજપ સરકારના કાળા કાયદાના વિરોધમાં આપેલા બંધના એલાન ના સમર્થનમાં ઉતરતા કોંગ્રેસના કાર્યકરો ઉપર ભાજપની તાનાશાહ સરકાર દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી કાર્યકરોની ગેરકાયદે ધરપકડ કરવામાં આવી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા….
મનીષ મકવાણા
મંત્રી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ