*પાટડી કોંગ્રેસ દ્વારા વિરોધ્ધ પ્રદશઁન કરાયું.*
● ભારત બંધમાં પાટડી શહેરનો મિશ્ર પતિસાદ મળતા કોગ્રેસે નવી યુક્તિ શરુ કરી.
● પાટડી કોગ્રેસના કાયઁકરો દ્વારા શહેર બંધનો મુદ્દો ભુલી પુતળા અહમના લાગી ગયા.
● ખેડુતોના કૃષિ બિલના પાછુ ખેંચવાની બાબતોને નેવે મુકી અંબાણી અને અદાણીના પુતળા દહનનો પ્રયાસ કયોઁ.
● સ્થાનિક પોલીસે કોગ્રેસી કાયઁકરોને અટકાવી ધરપકડ કરી.
● પાટડી કોગ્રેસ કાયઁકરોનો પુતળા દહનનો કાયઁક્રમ પણ ફ્લોપ ગયો