ગુજરાત
રાજ્યમાં આજે પીઆઇ ભરતીની પ્રથમ પરીક્ષાનું આયોજન
કોરોનાકાળમાં પહેલી ભરતી પરીક્ષાનું આયોજન
સોશિયલ ડિસ્ટન્સ સાથે એક કલાસમાં માત્ર 24 ઉમેદાવરોને બેસાડાશે
અમદાવાદમાંથી 22 હજાર ઉમેદાવરો આપશે પરીક્ષા
રાજ્યભરમાંથી 1.49 લાખ ઉમેદાવરો પીઆઇની ભરતીની પરીક્ષા આપશે