નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વધતી જતી રાજકોષીય ખાધને સરભર કરવા માટે મધ્યસ્થ બેન્કની વધુ નોટ છાપવાની હાલ કોઈ યોજના નથી. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રાજકોષીય ખાધ ઘટાડવા માટે બેન્ક નવી નોટ નહીં છાપે. આ સતત ત્રીજું વર્ષ છે, જ્યારે રાજકોષીય ખાધના લક્ષ્યને પહોંચી વળવા સરકાર હવાતિયાં મારી રહી છે. નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 3.8 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો છે, જ્યારે પાછલા બજેટમાં એને 3.3 ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી
Related Posts
સરખેજ ગામના લોકોએ 3 દિવસમા કોરોના કેર સેન્ટર બનાવ્યુ
સરખેજ ગામના લોકોએ 3 દિવસમા કોરોના કેર સેન્ટર બનાવ્યુ – પ઼વતઁમાન કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાન મા લઈ સરખેજ ગામ…
અમદાવાદ ખાતે રીસર્ચ બેઝ જર્નાલિઝમને દર્શાવતી 53મુ પાનૂ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરાયું જીએનએ: “મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ” તથા “ફિફ્થ વેદા પ્રોડક્શન્સ”ની…
મહારાષ્ટ્ર – ગુજરાત સરહદ સીલ. મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય. નર્મદા પાસેની બોર્ડર સીલ.
#મહારાષ્ટ્ર-#ગુજરાત સરહદ સીલ મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય નર્મદા પાસેની બોર્ડર સીલ ફક્ત જીવન જરૂરી ચીજોની હેરાફેરીને છૂટ