પોલીસ ઇન્સપેક્ટર ફિઝિકલ ટેસ્ટ મુલતવી રખાઇ હવે 19 મી જૂને લેવામાં આવશે

પોલીસ ઇન્સપેક્ટર ફિઝિકલ ટેસ્ટ મુલતવી રખાઇ
હવે 19 મી જૂને લેવામાં આવશે
ગાંધીનગરમાં વરસાદને કારણે લેવાયો નિર્ણય
18 જૂનની કસોટી સમયપત્રક મુજબ ચાલુ રહેશે