BIG BREAKING વિશેષાધિકાર ભંગના મામલે ઇમરાન ખેડાવાલાનો વિધાનસભા અધ્યક્ષને પત્ર.. પત્રમાં આઈ.એ.એસ. અધિકારી ડો. રાજીવ કુમાર ગુપ્તાના ની નામ જોગ ફરિયાદ

BIG BREAKING

વિશેષાધિકાર ભંગના મામલે ઇમરાન ખેડાવાલાનો વિધાનસભા અધ્યક્ષને પત્ર..

પત્રમાં આઈ.એ.એસ. અધિકારી ડો. રાજીવ કુમાર ગુપ્તાના ની નામ જોગ ફરિયાદ

કોરોના મહામારીના સમયમાં ધારાસભ્યોના ફોન ઉપાડતા નથી..

અધિકારી ડો. રાજીવ કુમાર ગુપ્તાએ ટ્વિટર પર પણ ધારાસભ્યને બ્લોક કર્યો..

આવા કપરા સમયે લોકોની ફરિયાદો મામલે એમને ફરિયાદ કરવી હોય તો પણ અધિકારીનું આવુ વર્તન અયોગ્ય..

ફોનનો જવાબ ન આપતા ટ્વિટ મારફત સવાલ કરતા બ્લોક કર્યા.

ધારાસભ્ય સાથે આવુ વર્તન તો સામાન્ય જનતાની શી હાલત..

વિધાનસભા અધ્યક્ષને વિશેષાધિકાર ભંગ બદ્દલ કાર્યવાહી કરવા માંગ..

કોરોનાકાળ દરમિયાન દર્દીઓના મોતનો મલાજો પણ જળવાતો નથી..

એક એમ્બ્યુલન્સમાં એક કરતાં વધારે ડેડબોડી લઈ જવામાં આવે છે..

સ્મશાન અને સરકારના મોતના આંકડામાં મોટો ફેરફાર જોવા મળી રહયો છે..

કામગીરીની બેદરકરી ના જવાબ ન આપવા પડે તે માટે રાજીવ ગુપ્તાનુ સરમુખત્યાર શાહી ભર્યુ વર્તન