રાજપીપળા પોલીસ મથકના ફરજ બજાવતા એએસઆઈ હસમુખ વસાવાનું ટુંકી માદગી બાદ અવસાન થતા પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી.

રાજપીપળા,તા૩

રાજપીપળા પોલીસ મથકના ફરજ બજાવતા એએસઆઈ હસમુખ વસાવાનુ
ટુંકી માદગી બાદ અવસાન થતા પોલીસ બેડામા ઘેરા શોકની લાગણીફેલાઈ
છે.જેમની ઉમર ૫૫ હતી. પ્રાપ્ત માહીતી અનુસાર એએસઆઇ હસમુખ વસાવા
રાજપીપળા પોલીસ મથકના ફરજ બજાવતા હતા ત્યારે અચાનક તેમની
તબીયત બગડતા તેમને રાજપીપળા સિવીલ હોસ્પીટલમાં ખસેડાતા તેમનુસારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ. જેમના અવસાનથી પોલીસબેડામા ઘેરા
શોકની લાગણી જન્મી હતી.
તસવીર: જયોતિ જગતાપ રાજપીપળા