મોદીની અદભુત તસવીરોની વિરાસત ભાટી એન સાચવી બેઠા છે.

ગુજરાતના સપુત નરેન્દ્ર મોદી એ ગુજરાતનું નામ રોશન કરેલ છે,ગુજરાતના સુપ્રસિદ્ધ તસવીરકાર ભાટી એન દ્રારા મોદીજી ની હજારો તસવીરો લીધી છે તેમાંથી ચુનદા 110 ફોટા નું ભવ્યતાતી ભવ્ય “પી એમ મોદી” ફોટો પ્રદર્શન રાજકોટની શ્યામાપ્રશાદ આર્ટ ગેલેરી રેસકોષ ખાતે તા/22/5/14 થી 23/5/14 સુધી સુધી યોજાયું હતું તો ફસબુકના મિત્રો ખાસ મોદીજીની અલભ્ય તસવીરો નિહાળવાનો મોકો છે,,,,,,,,,,,,,ભાટી એન ,