*સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા મહાપુરુષો ના જાહેર સ્મારક નુ સાફ સફાઈ અને પૂજન કાર્યક્રમ* *રિપોર્ટ -અમરનાથ જગતાપ* *ડાંગ*

*સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા મહાપુરુષો ના જાહેર સ્મારક નુ સાફ સફાઈ અને પૂજન કાર્યક્રમ*

*રિપોર્ટ -અમરનાથ જગતાપ*
*ડાંગ*

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા દર મહિને ૧ તારીખે મહાપુરુષો ના જાહેર સ્મારક નું સાફ સફાઈ અને પૂજન નો કાર્યક્રમ હોય છે આજે ૧ તારિખ હોય આજે મહાત્મા ગાંધી ઉદ્યાન ખાતે મહાત્મા ગાંધી જી ની પ્રતિમા, કોર્ટ ની સામે ડૉ બાબાસાહેબ આંબેડકર જી ની પ્રતિમા અને ત્યાંથી ફુવારા ચાર રસ્તા પર સરદાર પટેલ જી ની પ્રતિમા, પ્રવાસી ઘર ખાતે સુભાષ ચંદ્ર બોઝ અને શહિદ સ્મારક નું પૂજન કર્યું જેમાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ના વાલી, તાલુકા સંયોજક અને આહવા નગરના યુવાનો ઉપસ્થિત હતા.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ