*BIG BREAKING EXCLISIVE*
કોરોના વોરિયર્સનુ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ
*બીજે મેડિકલ કોલેજના માઇક્રો બાયોલોજીમા લેબ આસીસ્ટન્ટનુ મૃત્યુ*
*ખરાડી રોહિત નામના આ વોરિયર્સે કોરોના, સ્વાઇનફ્લુ, ડેન્ગ્યુ, ચિકનગુનિયામા કામગીરીમા મહત્વનુ યોગદાન આપ્યુ હતુ*
*ટોર્ચ ટેસ્ટિંગ શરુ કરવામા સિહફાળો હતો..*
ટોર્ચ ટેસ્ટિંગ : મહિલાઓને વારંવાર મિસ્ડ એબોર્સન થાય તેમને પ્રેગનન્સી વખતે આ રિપોર્ટ કરાવાય
30-10-2020 ના રોજ કોરોના સંક્રમિત થયા હતા
રોહિતના કેન્સર પિડિત પત્નિ સિવિલમા મેટર્ન તરીકે ફરજ બજાવે છે
રોહિતનો 12 વર્ષનો પુત્ર હાલ અભ્યાસ કરી રહ્યો છે.
બી.જે મેડિકલ કોલેજને ન પુરી શકાય તેવી ખોટ