*ભરૂચ: અંકલેશ્વરના લક્ષ્મણ નગરમાં 3 વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં ડૂબી જતાં મોત*
બાળક ગુમ થયા બાદ પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યો. પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી
ઇન્ડિયા ક્રાઇમ મિરર