ગીત-બબીતા ફોગાટની બહેને કુશ્તીની ફાઈનલમાં હાર થતા કર્યો આપઘાત

બબીતા ફોગાટની કઝિન બહેન રિતિકાને કુરતીની ફાઈનલમાં હાર સહન ન થતા સોમવારે રાત્રે ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. રિતિકાએ પોતાના કુવા મતવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનમાં કાંસી લગાવી લીધી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પોતાના પરિવારજનોને સોંપી દીધો હતો. મહત્વનું છે કે, રિતિકાને આ ફાઈનલ મેચમાં માત્ર 1 પોઈન્ટથી હાર મળી હતી.