અમદાવાદ ના મણિનગર ગોર
ના કુવા માગઁ પર આવેલ ત્રિપદા સોસાયટી મા રહેતા અને અનેક દૈનિક વતઁમાનપત્રો સાથે સંકળાયેલ ૭૦ વષીઁય વરિષ્ઠ સિનિયર પત્રકાર શ્રી જીતેન્દઁ ભટ્ટ (જીતુકાકા) ભટ્ટજી કોરોના થી સંકઁમિત થતા અને તેઓ નો રિપોટઁ પોઝિટીવ આવતા તબીબો ની દેખરેખ હેઠળ ઘર મા જ સારવાર ચાલુ કરી ને કોરેન્ટાઈન થયા. તેમના ધમઁપત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટીવ આવતા તેઓ ને પણ આ પહેલા કોર્ન્ટાઈન કરાયા હતા